ચાંદનીની રાતે મળ્યો સાથ,
ને સાથે હતી તારોની બારાત.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
લાગણી હોય તયારે જ
વ્યથાની કથા આરંભાય .
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
આવ્યા પહેલાથી જ જઉ જઉ,
જનારને કેમ રોકું કે રહો રહો..?
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
એક જ ઈચ્છા જીવનભર ,
મળે મૌત તારી જ બાહોમાં.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
જિંદગીનો આખરી અે પડાવ અંતે ,
પાર તો તારે એકલા એજ કરવો પડશે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply