ए जिंदगी तुं आज अजनबी शी लगी,
मौत से आज अजीब प्यारी शी लगी.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
કવિ તો હર જન્મે બનવું છે.
તારા પ્રેમમાં જતો જીવવું છેં.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
(माधव हवे मीरा बनी हुं रटण मुख तारु रहे
जोगण वियोगण राधिका बन याद याचक सम सहे)
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
તારી સંવેદનાથી ભરઉનાળે લથબથ હું..
તારી નજરથી વહેતા અમીથી તરબતર હું ..
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
વચનોની તે લ્હાણી કરી ઉદાર હાથોએ આજ,
જાણે લાગ્યો કૂબેરનો ખજાનો જાણે તારા હાથ.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply