હૈયે છપાઈ તારી તસ્વીર..હોઠો પર સ્મિત,
છબી તારી નિહાળી અેક આહ નીકળી…
કાશ …તસ્વીર સાથે તકદીર ….પણ મારી હોત.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
નજરે ઝુકાકે ..થોડા મુશ્કુરાકે .
બસ યુંહી .. હમને હામી ભરલી
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
ઐતબાર કરકે હમને જિંદગી ઉનકે નામ કરદી..
મુશ્કુરાહટ પે ઉનકી જા નિસાર કરદી
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
એક બાત કહું કરકે શુરુ હુઈ થી બાતચીત..
કહાની ઉનકી સૂનને મેં રાતે યુંહી ગુલઝાર કરદી
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
વ્હાલ વાવીને સ્નેહની વેલ ઉગાડીએ.
પછી તેની ડાળોએ પ્રેમનો ઝુલો ઝુલાવીએ.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply