બીછડકે તુમસે હમ કેસે જી પાતે?
મુડકર દેખતે તો મુર્દા હી પાતે .
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
પરદા ઉઠાહી દેતે તેરી ખાતીર સનમ.
દીદાર કી ચાહ હમારે દિલમેં ભી થી સનમ.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
હું અટલે એક વેલ નાનકડી..
તું એટલે પાંગરતી વેલ નો આધાર..
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
આજ મારી આંખોમાં આસુંના તોરણ બંધાય,
છુટેલા સપનાની યાદ આસું બની આવી જાય.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
એક હું ,એક તું ,એક સ્વપ્ન
એક જિંદગી.થશે પુર્ણ?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply