જયાં મળ્યા ..ત્યાંજ વિખુટા પડયાં
એજ રાહ એજ મોડ ..બસ.. સ્થંભી ગયાં…
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
આંખોમાં છુપાવી પલક ઢાળી દઉં,
સપનાની મજાલ છે આવી કનડી જાય.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
કાન્હા ઈતની શી બાત માન લે ,
મે બનું બંસી તું હોઠો પેં સજા દે.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
દીલ કી બાત જુંબા પે આહી ગઈ
લબ્જોને ના કહા વો નજરે બોલ પડી…
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
રાહ જેની જન્મો જન્મ જોયા કરી હતી..
તેને જોવા અંતે આંખ ખુલ્લી જ રહી હતી.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply