સંબંધ આ તકલાદી બન્યા હવે
સ્વાર્થના સગાં તકવાદી બન્યા હવે,
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
ભીનાશ ભીતર સધી પહોચીં જ ક્યાં છે?
આતો બહાર નો બનાવટી દેખાવ જ્યાં છે.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
ઝરમર ઝરમર વરસે આજે,
યાદે ભરચક ભીતર આવ્યા.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
એક હું ,એક તું
એક સ્વપ્નy એક જિંદગી, થશે પુર્ણ?
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
જયાં મળ્યા ..ત્યાંજ વિખુટા પડયાં
એજ રાહ એજ મોડ ..બસ.. સ્થંભી ગયાં…
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply