ધરતી આભ
છે આભાસી મિલન
ઐકય સાચું?
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
ક્ષિતિજ એજ
સીમા બંધનની જે
છે દૂર દુર?
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
સખી શબ્દે જ
ઉર્મી, છલકાઈ ત્યાં
છબી નજરે.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
સખી શબ્દે જ
ઉર્મી, છલકાઈ ત્યાં
છબી નજરે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply