આ અેક જન્મની વાત નથી મારી..
યુગો યુગો થી દિવાની તારી..
પ્રતિક્ષા તારી હર જન્મે કરીશ..
કહાણી ગવાશે ત્યારે ઘરઘર મારી તારી..
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
ઝરમર ઝરમર વરસે..
ના ભીંજાવ ..ના રવ કોરી..??
કેમ સમજાવુ આ વરસાદ ને..
મને તો ગમે અનરાધાર.. ધોધમાર..
નીર હોય કે પ્રેમ ..
મને ગમે મુશળધાર..
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
આઈને મે દેખ સુરત ખુદકી..
ડર ગયે હમ ઈતના કી …
ઘર કે સારે આઈને તોડ દીયે..
પરછાંઈ ફિરભી સાથ રહી..
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply