સજા હી અચ્છી હૈ કુછ ગુનાહો કી..
માફ કરના ભી કભી કભી સજા હી .
યા સજા સે કમ નહીં હોતા ….
ઊમ્ર ભર બોજ સીને પે રહતા હૈ.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
એક પ્યાલી ચાહ કોઈ શેર કરે તો ગમે.
ઝરમર ઝરમર નહીં અનારાધાર વરસે તો ગમે.
આતો પલળે છે તન હવે મન ભીજાય તો ગમે.
પ્રિયતમનો સાથને આ વરસાદ હોય તો ગમે.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
કાશ, આજ કુછ ઐસા હો જાયે,
તુમ્હે ભી કભી મેરી યાદ આયે,
પતા ચલે તડપના ક્યાં હે વો તુમ્હે,
ઔર મેરી કમી સી મહેસુસ હો જાયે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply