ધરતી ઝુમશે
વરસાદે
બુંદ
નવ પલ્લવીત અંશ
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
અગન જ્યાં વ્યાપી
કેમ બુઝે?
આંખે
અશ્રું , બુઝાઈ તરસ?
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
વનરાવનમાં
ગુંજે કાન્હા
બંસી,
સંગ ગોપીઓના ગીત.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
કંટક રાહમાં
બીછાવ્યાને,
ફૂલો,
ચાહ કંઈ થાય પૂરી?
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply