અતૃપ્ત હ્રદય
પ્રતિક્ષિત,
ઝંખે
સાજન સંગ જ તૃપ્તિ .
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
હૈયે સળગ્યા કૈ
અરમાનો
બળે
અગ્ન જવાળા શમણે.
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
હ્રદયાસને છે
રહશો જ
કેમ
જાગ્યો સવાલ અનોખો?
કાજલ
કિરણ પિયુષ શાહ
—————–
વફા કઈ બલા?
સાંભળ્યું ને
છબી
એક તરવરી હવે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply