શાર્દૂલ્વીક્રિડિત
ગાગાગા લલગા લગા લલલગા, ગાગાલગા ગાલગા
(19અક્ષર , અક્ષર મેળ , 12 યતિ, 19.)
સંસારી થઈ આજતો કરમ આ, બાંધી ગયો આમરે,
વાલાને કઈ મામલો ગરમ ત્યાં, બોલી ફરી જાય છે.
કાંટાણા વનમાં કળી અધિકને, પંંખી ઉડે સાથરે,
શ્ર્વાસોમાં ભરને હવા ફરકતી, રાખો હવે ચાહને.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply