હું ને મારો મોબાઈલ..
આહ! મોબાઈલ જાણે
દૂનિયા સમાઈ મુઠઠીમાં.
એક કલીક અનેક ક્ષણો કૈદ
સ્મૃતિમાં.
એક ટચને અનેક દ્વાર ખુલ્લા
મોબાઈલ જાણે અભિન્ન અંગ.
સંગીત સાંભળું સંદેશા મોકલું
કરું બધું મોબાઈલ માં..
દેશ વિદેશના સંપર્ક અંગુઠે.
નાહોય ..આ મોબાઈલતો..
ઓહ તો કદાચ દૂનિયા…સ્થંભી જાય.
મારા અસ્તિત્વનો ભાગ.
એટલે આ મોબાઈલ જ
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply