બાળને હૈયે જરા જો આજ રાધા.
કેમ બોલું વાતમાં હું મીત માધા?
દાદ તારી હાથ તાળી ખૂબ ગમતી ,
તાલ આપું હેત આપું સાથ બાધા.
કામ મારા નામ તારું હું રટું તે,
કૃષ્ણ રાધા કાન્હ મીરા નામ આધા.
વાંસળીના સૂર ગુંજે પાદરેને,
સાંભળીને ભાન ભૂલી હોઠ સાધા.
પાન લીલા પાન પીળા થઈ ખરી ગ્યાં,
ઝાંઝરી બોલે હવેતો જ્ઞાન લાધા.?
કાજલ
કિરણ પિયુષ શાહ
ગાલગાગા 3
Leave a Reply