આંખોમાં તારી હવે મારી છાયા શોધું છું .
હાથની લકીરોમાં તારી કાયા શોધું છુ.
કેમ કહું હોઠો પર હવે તો હુું તારા નામને..
વાલમ તારા શબ્દોથી જ વાયા શોધું છું .
હૈયાના ઉંબરે સ્વાગત કરાવ્યું ને,
ખૂણેખૂણે તારા દર્શનની માયા શોધું છું.
શમણા સજાવ્યા નિંદ્રાને શરણ પહોચી,
પ્રદેશ એ અજાણ્યો ત્યાં તને જ રાયા શોધું છું.
ભવસાગરમાં અટવાઈ કાજલ શ્રી હરિ,
હવે તો આવ ને! મૈયા તારો જાયા શોધું છું.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply