1)
એક નજર સ્મિત મઠયો ચહેરો,
કુરબાન મારું દિલ, દિવાની બનું તારી.
કાજલ
2)
નૈન તરસે,પલકો ઢળે,
યાદો છલકે,નામેજ છળે.
આસું ટપકે, હૈયું જ લળે,
મિલન હટકે,જીવજ મળે.
કાજલ
3)
તડકો છાયો
ચક્ર ચાલ્યું ,સતત
ધરતી ખીલી?
કાજલ
4)
ઘેરાયું મન
ભીજવે આ લાગણી
તરબતર
કાજલ
5)
ગીત સંગીત
ગુંજે કઈ મનમાં
શબ્દો અનોખા.
કાજલ
6)
ગીતો ગવાયા
સૂર તાલ સજયા
મહેફિલ ત્યાં
ચાલ મિત્રા ઝુમીએ
ભૂલી આજ સંસાર
કાજલ
7)
નીચોવ્યું હૈયુ ..પડયા ત્યારે ,
અક્ષર મનના કાગળે,
વાંચ તું આ દિલની નજરે.
કાજલ
Leave a Reply