ગીત
ઝરમર ઝરમર વરસે …
આંખ્યું માંથી ચોખ્ખી ગંગા ઝરશે,
પિયું મિલનની આશે, હૈયું મારું તરસે.
મુખડું તારું જોતા આંંખ્યું મારી વરસે.
ઝરમર ઝરમર વરસે..
ઝલક ઝલક લાગણી આ ઝલકે,
સાજણ સંગે સ્પંદન નવ ઝળકે.
આકાશે મેહુલો મારી આંખ્યું સંગે વરસે.
ઝરમર ઝરમર વરસે.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply