શ્રધ્ધા વિશ્ર્વાસ
આંગણે એક દીપ પ્રગટાવ્યો.
શ્રધ્ધાના નામે તેને અજવાળ્યો.
અંધકાર આ જીવનના મીટાવવા,
વિશ્ર્વાસથી રાહમાં પ્રગટાવ્યો.
——————
દીપક જ્યોત
અંધકારને મીટાવવા , દીપક એક પ્રગ્ટાવ્યો,
જ્યોત તેની ડગમગે , વાયરો એવો ફુંકાયો.
પ્રકાશ સ્થિર કરવા, બે હથેળીની આડશ કરો,
ઊગ્યો આંગણે રવિ જાણે, ઉજાસ એવોજ ખરો.
કાજલ
કિરણ પિયુષ શાહ
——————
મેઘધનુષી બની રેલાવું ગમશે.
મને તો તારા રંગે રંગાવું ગમશે.
કાજલ
——————
બેકરાર દિલ કો અબ કૈસે કરાર આયે?
રુઠ કે બેઠા મેરા મહેબુબ કૈસે નિખાર આયે?
——————
જાન હી નહિ મેરે પાસ
હોતી તો કરાર આયે.
——————
આંખ નું આસું ખર્યું ,
થોડા નશો થઈ ગયો ..
Leave a Reply