સખા સંબોધન તને કરુ દોસ્ત,
તારુ દર્દ વાંચું કરુ મારું દોસ્ત.
વ્યાખ્યા સંબંધની કેમ અપાય?
દોસ્તીતો આમજ હવે જીવું દોસ્ત,
કાજલ
કિરણ પિયુષ શાહ
19/04/17
———————–
પધ કે ગધ લખું મનેના તે સમજાય,
લાગણી મારી કાગળ પર વહે તે વંચાય.
શબ્દો મારા સરળ બની વહી જાય ,
પધમમાં પધ રુપે તે કાયમ સચવાય.
કાજલ
કિરણ પિયુષ શાહ
23/04/17
———————–
1)
કેમ કરી પ્રેમના વરસ લખું ?
સદી ઓની પ્રતિક્ષા તરત લખું?
કાજલ
2)
ધર આંગણે હસતી રમતી એક પરી
ચારેબાજુ તેના આનંદનો કલશોર છે.
કાજલ
Leave a Reply