તારા વિરહની વ્યથા મનમાં સાચવી છે.
મુખ પર હાસ્યને ઓઢી દિલમાં સાચવી છે.
કાજલ
બસ આજ બેવફા માની હવે ભૂલી તો જો
રહી નથી તાકાત લડવાની માની તો જો.
આ જન્મે નહિ મળાય હવે માની તો જો
મળયા જ નોતા કયારેય માની વિસારી તો જો.
કાજલ
કિરણ પિયુષ શાહ
1)
તારી યાદોને ખુલીના મુક છુપાવ નજર સામે,
રાતે રહે શમણામાં દિવસે બતાવ નજર સામે .
કાજલ
કિરણ પિયુષ શાહ
2)
કશ્તર પડયું કહી આંખના અશ્રું લુછયા ,
કેટલી સફાઇ થી આમ તે દર્દ છુપાવ્યા.
આંખોની લાલાશ ને ઉજાગરો કહયો,
મનની પીડા મનમાં રાખી વિખુટા પડયા.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply