1)
યાદો તારી અંતરમાં સાચવી ,
જીવવા ની એજ સજા મળશે.
2)
કારણ વગર આપ્યો દેશનિકાલ ,
રખડપટી નશીબમાં આજ સજા મળશે.
3)
મંજિલ મારી નજીક લાગે સાથ મળે,
રસ્તા આમતો આપણને જો બીજા મળશે.
4)
વ્યથા મારી કેમ બતાવુ સરેઆમ,
વળતરમાં કયાં મને તારી ચાહત મળી છે?
5)
ચાતક દ્રષ્ટિએ રાહ જોઇ મે તારી ,
તારા આગમનના સંદેશે રાહત મળી છે.
6)
ચાલ્યા કરું અવિરત કારણ વિના ,
રાહ માં સવાલોની આફત મળી છે.
7)
ખોવાઇ હું આજ મુજ મુજથી જ,
તારા સુધી પહોંચવાની મને આદત મળી છે.
8)
પુછતે હૈ આજ હમસે મે યાદ આતા હું ?
કૈસે બતાયે સાંસો કો ભુલાયા નહિં જાતા.
“કાજલ”
કિરણ પિયુષ શાહ
28/04/17
Leave a Reply