1)
શબ્દો તારા તીર જેમ વાગે છે ,
સુતા ભાવ આમ જ જાગે છે.
કાજલ
13/04/17
2)
પાની જૈસા પાની થોડા નમકીન,
દુખ યા સુખ મે દોને મે કહતે કહાની.
3)
મેરે આસું તો આંખો મે હી થમ ગયે ,
કીતની રાતો કરવટો મેં ગુઝારી કહ ગયે.
4)
પ્યાસી આંખો સે બરસતે પાની ,
પ્યાસ ઔર બઠાતે રહતે પાની.
5)
બહતે હે બહતે રહેગે કામ હી ઉનકા બહના,
સમજ સકો તો સમજો દો બુંદ મે કહતે કહાની.
6)
શ્ર્વાસો થી ધબકતું જીવન હતું
સાંજ પડતા તો રાખ થઈ ગયું.
7)
શ્ર્વાસોથી ધબકતું મસ્ત એ કવન રહ્યું ,
સાંજ પડતા તો રાખ એજ જીવન રહ્યું.
ભરોસો નથી અહિં પળનો ત્યા સપનાઓ?
ખાખમાં જ મળશે અંતે સત્ય કફન રહ્યું ?
“કાજલ”
8)
શબ્દો એવા અણમોલ ગણે છે
વાત તોલ મોલની જ કરે છે.
કાજલ
કિરણ પિયુષ શાહ
9)
દિલ કાગળ
રંગ પુરવણી થૈ
કવન તણી.
કાજલ
કિરણ પિયુષ શાહ
Leave a Reply