1)
અેક વાર બોલાવી તો જો ..દોડી આવીશ,
મૌત ને પણ માત આપી ને દોડી આવીશ
કાજલ
2)
મને પ્રેમ નામનો વહેમ થઇ ગયો,
કેમ કહું મને તો ભ્રમ થઇ ગયો.
કાજલ
3)
મને પ્રેમ નામનો નાનકડો વહેમ થઇ ગયો,
કેમ સ્વીકારું કે મને આવો કેવો ભ્રમ થઇ ગયો.
દુનિયામાં તારા સિવાય કોણ છે મારું વિચારમાં,
તું છે તો બધું છે એવો ખોટો જ અહંમ થઇ ગયો.
કાજલ
કિરણ પિયુષ શાહ
12/04/17
Leave a Reply