1)
શર્ત ને આધિન રહી તે સંબંધ નિભાવ્યો,
શર્તો તારી મનાવવા દસ્તાવેજ કરાવ્યો.
કાગળ પરઆ કેવો વિશ્ર્વાસ તારો રાખ્યો,
પત્રવ્યહવાર તે પુસ્તકે રુપે છપાવ્યો..
2)
વાતો ની વાતો મા એવી વાત ચાલી,
શરુઆત શું હતી ને અંજામ શું રાત લાવી.
3)
યાદ તો તારી ચારે પોર આવી
તું કયા કરે કબૂલ કે હિંચકી આવી.
4)
રમત રમતા ઢેસ વાગી,
અંચાઇ ની દાસ ભાગી.
5)
કોઠા ભેદી હું તો ફસાઈ ગઈ,
કેમ કોઈ મદદ કામ ના આવી.
6)
કહેવા ને કરવા માં ફર્ક છે હવે,
આ તો હાથી ના દાંત છે હવે.
7)
માશુકા જેમ નજાકતથી મનાવો,
રાઝદારે દિલ ને આમ ના સતાવો.
“કાજલ”
કિરણ પિયુષ શાહ
11/04/17
Leave a Reply