નથી કામ લાગતી કોઇ કળ ,
ફસાઈ ગઈ જો નૌકા વમળ .
સાંજ રાતને લેતી આવી સાથ,
શરણ તારુ સ્વીકાર્ય ના કોઈ બળ.
કાજલ
કિરણ પિયુષ શાહ
29/04/17
અડધી જિંદગી અડધી ચાહત છે.
દ્રષ્ટિ ફરક આ પુર્ણ હૈયે રાહત છે.
કાજલ
કિરણ પિયુષ શાહ
29/04/17
દિલની ધડકનમાં ગુંજતું એક નામ
હોઠો પર ઉફફફ ના આવતું એક નામ..
મહેંક જીવનની કાયમ મહેંકાવતું,
હૈયાના આસને સદા બિરીજીત એક નામ.
કાજલ
કિરણ પિયુષ શાહ
03/05/17
Leave a Reply