આફત માથે પડી હવે તોફાને,
આજ હવે સામનો કરી લઈ.
સજાવી મહેફિલ સાજણની રાહમાં,
સપના હવે આંખોમાં છુપાવી લઈએ.
ઝંખના રહી અધુરી હંમેશાં મારી,
યાદો જ જીવનની સાથે લઈએ.
વાલમ ના આગમને હૈયું હરખે,
સોળ શણગાર આજ સજી લઈએ.
તારા હાથમાં હાથ પરોવી ચાલી નીકળી એ.
રાહ શેની જેાવાની ?આજને માણી લઈએ.
કાજલ
05/05/17
Leave a Reply