કબડ્ડીની
રમતમાં
જેમ
ખેલાડી
ઘુસી ને
અગર બે પાંચને
આઉટ
કરી
પાછો
ફરે તો
જરૂર એને
અભિનંદન, ઘટે છે
પરંતુ ,
દોસ્ત- સિદ્દીક,
તુ આઉટ
થઈ ગયેલો,
ઘણા લાવી દબાણો,
અમે છોડાવી
લાવ્યા.
અભિનંદન, નહીં પણ,
ઉતારૂ છું હું બાધા.
ઉતારું છું હું બાધા. છતાં…….
અમને છે ગર્વ,
કે મારા દેશને લાખો સલામો,
મળી અઢળક સફળતા,
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply