અંતરમાં હોય અંધારા નો સાથ તો,
પાનખરે પાંદડા ખરે,
તેમ ખંખેરું મનનો બઘો વિષાદ
અંતરમાં હોય આનંદ ને ઉલ્લાસ તો,
માર્ગ માં સહેવાસ રહે,
એ ગુલમહોર અને વસંતનો પડાવ
સુખ દુઃખ ને સાહજીક લઈને,
ફરી હું આગળ ચાલુ
ઉંચા સપનાઓ ને સાથ .
મારી ઇચ્છાઓ માં હું વહેંચાઉ છું
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply