Poet’s Corner


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • ચાન્દ થૈ નીકળ્યો છે

    ચાન્દ થૈ નીકળ્યો છે

    વાચશો તો વંચાશે, બોલશો તો બોલાશે, કૈ જમાના લાગે છે, એક ગઝલને લખવામાં.

  • દુનીયા કહે દપઁણ

    દુનીયા કહે દપઁણ

    અને તું સચ્ચાઇ નો આઇનો દેખાડે વાળ માં સફેદી,ચહેરા પર કરચલી,

  • આજે તને જો સાથ

    આજે તને જો સાથ

    સંબંધના ટુકડા જનમ લે છે સમયના ગર્ભમા ફરી ફરી વરતાય જ્યારે લાગણીની ભૂખ ભારે તો મને ધરાવજે

  • આજે અહીં મારા

    આજે અહીં મારા

    મારું ત્યજી, કાયમી સહિયારી રીત અપનાવી, એ આપણી લાગણીઓની ગાથા દિન રાત કહું.

  • વાસંતી વાયરે રંગ જમાવી

    વાસંતી વાયરે રંગ જમાવી

    જીવન ના પંથે પ્રેમ ના પુષ્પો પથરાવી અે, સદી ઓ સુધી ગાથા આપણી ગવરાવી એ તું ને હું.

  • चुपके से धड़कन में उतर जाओ

    चुपके से धड़कन में उतर जाओ

    तुमको ना पलभर भी भूलना चाहा, रात हो या दिन हो ज़माना इसकी वजह माँगता है, दिलकी बात कह दे हम

  • તડકા લૈ લે તારો દાવ

    તડકા લૈ લે તારો દાવ

    તડકા લૈ લે તારો દાવ ખારા જળને મીઠું કરવા, તું યે તને અજમાવ…

  • આવી ગયા

    આવી ગયા

    એમણે એવું કહ્યું જીવન નહીં શતરંજ છે, તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા.

  • ઉઘાડો થાઉં એ પહેલાં

    ઉઘાડો થાઉં એ પહેલાં

    આ ભવસાગર નાં ફેરાં  તારી  નાંખજે શેષનાગે ખાટલો મારોય ઢાળી રાખજે

  • તુ મળીશ યાદો

    તુ મળીશ યાદો

    જાણુ છુ નથી હાથ માં લકીર તારા નામ ની, બસ જાત ને છેતરવા નુ બહાનુ મળી જશે.

  • આજ સબંધોને ફરી

    આજ સબંધોને ફરી

    યાદો પણ ગોફણ જેવી નિશાનેબાજ છે દૂર ફેંકવા એને બમણું ખેચાણ કરી જોઉં

  • આજ મનમાં કશુંક

    આજ મનમાં કશુંક

    પરદેશમાં આ ઇચ્છા જાણે ભીતે ચિતર્યો મોર, આ જરાક બારી ખોલતાં ઠંડી મનને કચોટે છે

  • તારી યાદોના ટહુકા

    તારી યાદોના ટહુકા

    સખી તને મારા હૈયાનો હાર બનાવું, મીઠી તારી વાણી સરગમે ગવરાવું

  • चलो कुछ नहीं

    चलो कुछ नहीं

    ना सुनाओं तुम यूँ घड़कनोका शोर भले, आँसू की भाषा हम अच्छी जान लेते है.

  • જાતને જગાડીને

    જાતને જગાડીને

    દિશાઓ ખોલીને સરનામું શોધવા ઉપાય સૂઝે નરવો એવો બદલાવ થોડો કરવો.

  • ચમનમાં હવે પાનખર થઈ ગઈ

    ચમનમાં હવે પાનખર થઈ ગઈ

    ધરા પર રહીના શકે, એ કહે: અમારી જગ્યા ચાંદ પર થઇ ગઇ.

  • વચોવચ આપણે ઊભા છીએ

    વચોવચ આપણે ઊભા છીએ

    આપણા આ પ્રેમને વર્ષો થયાં તો પણ હજી, ‘યસ’ અને ‘નો’ની વચોવચ આપણે ઊભા છીએ.

  • તારી યાદોના કિસ્સા

    તારી યાદોના કિસ્સા

    તારા પ્રેમની જ આશ રાખી દિવાની થઇ ફરું, સંદેશામાં કોરો કાગળ મોકલ, હ્રદયનું ભારણ લખું હવે.

  • આજ મનને મળ્યા ચરણ

    આજ મનને મળ્યા ચરણ

    મેવાળમાં મીરાને મલ્યાં ગીરીધર હું મંજીરા વગાડુ ગોકુળે રેલાય મોરલીના સૂર ચાલ ભાઈ દોડવા માંડું ..

  • આજ ફરી મને જોવા

    આજ ફરી મને જોવા

    શરમ, કરમ ને રીત રીવાજો આજ ચારેબાજુ ભીંસ ભરે, ઘડીક ખોલો સમયનો દરવાજો, આજ ભીંસાય શ્વાસમાં.

  • તારી યાદો સાથે

    તારી યાદો સાથે

    સાબીત કરવા આપેલ જીવન અણમોલ. હા! અણમોલ જીવન ને સાથઁક કરવા.

  • गुजरता हर लम्हा

    गुजरता हर लम्हा

    गुजरता हर लम्हा मेंरी आँखो से ढलता जाता है, अब सब छूटता जा रहा है,

  • છાપ અલગ મેં છોડી….

    છાપ અલગ મેં છોડી….

    એકાંત રહ્યું ના બંજર જ્યાં મેં બીજ શબદનું બોયું આષાઢી મિજાજથી લાગ્યું ક્યાંય કશું ક્યાં ખોયું ?

  • ચમન ચમન દરાર છે

    ચમન ચમન દરાર છે

    ચમન ચમન દરાર છે, ખરાબ કારોબાર છે.


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.