જે અંત રાજા કર્ણદેવનો ઇતિહાસમાં બતાવવામાં આવ્યો છે તેના મૂળમાં જે છે તો એ તો દેવલદેવીનું કાવ્ય જ છે થોડીક વાતો તો આપણે કરી પણ એની ચર્ચા જ મારે વિગતે કરવી છે
Gujarati
ARTICLES BASED ON GUJARATI LANGUAGE [ GUJARAT REGIONAL LANGUAGE]
રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૪
આક્રમણ કરનાર સૈન્યની દિલ્હી પરત ફરતી મુસાફરી દરમિયાન, તેના મોંગોલ સૈનિકોએ ગુજરાતમાંથી લૂંટ કરવાના તેમના ભાગને લઈને તેમના સેનાપતિઓ વિરુદ્ધ બળવો કર્યો હતો.
રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૩
આ પહેલાં ચાહમાનો અને મેવાડ ઉપર કુદમકુદ કરતાં હતાં તેમનું મૌન ઈસ્વીસન ૧૩૦૫માં ખટકે તો ખરું કે નહીં મનમાં. ક્મલાદેવી જો ખિલજીના પત્ની બન્યાં હોય તો એ બનતાં પહેલાં એ સતી કેમ ન થયાં ?
રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૨
રાજા કર્ણદેવ વાઘેલા તે સમયે લગભગ પોતાનાં સુવ્યવસ્થિત શાસનને ૨ વર્ષ પૂરો કરી ચૂક્યાં હતાં પણ ભારતનાં ઈતિહાસ અને ગતિવિધિઓથી અજાણ હતાં. સમકાલીન સાહિત્ય પણ કૈંક અણસારો પામી જઈ ને ખામોશ થઇ જતું હતું.
રાજા કર્ણદેવ વાઘેલા | ભાગ – ૧
રાજા સારંગદેવનું રાજ્ય આબુ, સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી તેમ જ દક્ષિણમાં લાત સુધી વિસ્તાર પામ્યું હતું. કર્ણદેવના સમયમાં પણ એ જ વિસ્તાર કાયમ રહ્યો હોય તેમ જણાય છે.
રાજા સારંગદેવ વાઘેલા
૨૧ વરસ સુધી રાજ્ય કરવું એ કંઈ નાનીસુની વાત તો નથી જઅને એ પણ સારી રીતે અને યુધ્ધો જીતીને. એકંદરે વાઘેલા વંશમાં રાજા સારંગદેવ એક સારાં રાજા જ ગણાય.
રાજા અર્જુનદેવ વાઘેલા
રાજા અર્જુનદેવના સમયમાં એમના બંનેપુત્રોએ રાજ્ય વહીવટની ધુરા ઉપાડી લીધી હોય પરંતુ પછી એમનો મોટો પુત્ર રામ પિતાની હયાતી દરમ્યાન અકાળ મૃત્યુ પામ્યો હોય તો એનાં પછી રામદેવનો પુત્ર કર્ણ એનો ઉત્તરાધિકારી બન્યો
રાજા વીસલદેવ | ભાગ – ૨
ઇસવીસન ૧૨૪૪ થી ઇસવીસન ૧૨૬૩ એટલે ૧૯ વરસ પ્રમાણમાં ઘણું સારું શાસન ગણાય. આમેય વીસલદેવ વાઘેલાવંશનો સૌપ્રથમ અણહિલવાડનો રાજવી બન્યાં હોવાથી તેમને બીજી કોઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હોય તેવું લાગતું નથી
રાજા વીસલદેવ | ભાગ – ૧
ત્રિભુવનપાળ કુદરતી રીતે મૃત્યુ પામ્યો કે તેઓ અપુત્ર હોવાથી તેમજ પાટણના ચૌલુક્ય રાજવી સાથેના સંબંધોને લીધે વીસલદેવને ગાદી મળી કે ત્રિભુવનપાળની નબળાઈનો લાભ લઇ વીસલદેવે તેને મારી નાંખી પાટણની ગાદી મેળવી એ વિષે કોઈ જ માહિતી ઉપલબ્ધ નથી.
લવણપ્રસાદ અને વીરધવલ | ભાગ – ૩
ઈતિહાસ આપણને હંમેશા શિલાલેખો કે પુરાતત્વીય પ્રમાણો અને વધારે તો સાહિત્યકૃતિઓમાંથી જાણવા મળતો હોય છે. એવું નથી કે દરેક કાળમાં એ સાહિત્ય રચાતું હોય.
લવણપ્રસાદ અને વીરધવલ | ભાગ – ૨
પાત્રો ખોટાં નથી પણ પાત્રાલેખન ખોટું છે જે બાબત માટે આજે આપને આપણા સિદ્ધહસ્ત નવલકથાકારોને દોષ દઈએ છીએ તો એ જમાનામાં આ સહિત્યકારોએ આવું જ કર્યું હતું તેપણ રાજાની મહત્તા ઘટાડવા અને ઇતિહાસના ભોગે જ જેને આજે આપણે સાચો સાચો ઈતિહાસ માની બેઠાં છીએ.
ધવલ – અર્ણોરાજ – લવણપ્રસાદ અને વીરધવલ | ભાગ – ૧
લવણપ્રસાદ જયારે રાજા ભીમદેવના સમયમાં મહંત હતાં અને વસ્તુપાળ જયારે રાજા ભીમદેવના સમયમાં મહામાત્ય હતાં ત્યારે એમણે સેનાનું નેતૃત્વ કરી કેટલાંક વિજયો અપાવ્યા હતાં.