-
હાઈકુ સાથે …. વિદાય 🙂
હાઈકુ સાથે મનની કરી વાત ગમી કે નહિ ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
હું જાઉં છું
તારી રાહ જોયા કરીશ દિન પ્રતિદિન અંત સુધી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સૌંદર્ય તો આંખો વડે
શું ફર્ક પડે છે, કાનાને બંસી હોય કે સુદર્શન ચક્ર રાધાના હ્રદયમાં ગુંજે, એ બંસીનો નાદ છે સાકી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સૌદર્યને સદાય સમજતાં શીખો
છેવટ અભિમાન બધું ઉતરી જવાનું ચાર ખભા જોઈશે સમજતાં શીખો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
કવિતા : સ્ત્રી – પુરુષ ….
બની પુત્ર કે પિતા, બની પ્રેમી અને પતિ એ વ્હાલ કાયમ રાખજે, નહિ તો મને દુર સદા તું ભાસજે … નારી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સ્ત્રી મકાનને ઘર બનાવે
હોય તાતી જરૂરત તો શું થયું? પ્રેમ બંધન સિવાય બંધાવું નથી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સ્પર્શી ગઈ મારા મનને
ઉપર શાંત નદીની ખામોશી, અંદર દરિયો ખળભળે તુટશે બંધન, કિનારાઓ ભળી થશે એક સરર સરર #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સ્પર્શી ગઈ વાત મનને
ઉપરથી ખામોશ નદી, અને અંદર દરિયો ખળભળે સબંધો તૂટતાં ત્યાં મળે સુનામી સંકેત તે સરર સરર #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સ્મરણ તારું એ મારું
જીવન ને તો ‘સખી’ સાચવી રાખુ છુ રુદન હોય કે ચાહત મારે મન ખાસ છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
હવે હુ શુ લખું
નથી આરી, નથી કરવત,છતાનજરોના કામણથી કતલ કરૂ બધી નાજૂકતા આંખોમા અમે આંજી હવે લાગે બબાલ છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સ્ત્રી હોવાની સજા
આંખોમાં આંજે કાજળ ઘેરું. હોઠો પર લાલી ગુલાબ’સી, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
હમેશાં મુખવટાની આડ લઇ
કરો બસ યાદ સહુ એની હયાતીમાં ચહેરે સ્મિત રાખી મર્યા ને બાદ બસ ફોટો બની કેવો રડાવે છે ચહેરો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સાવ ખાલી આંખમાં
સાવ ભૂલી ગઇ હતી શબ્દોનો સંગાથ દર્દ હો કે શોખ હો,લખવાનું મળ્યું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સીમમાં જઈ વીણતી
સીમમાં જઈ વીણતી જાતી લાલ ચણોઠી આજ પર્યત હાથમાં રાખી લાલ ચણોઠી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સાવ પાતળું ઓછી જગ્યા
હવે સમજાયું, ક્યાંથી સમજાય! આતો સહુથી અઘરું પુસ્તક. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સૂકા થડમાં ફરી લીલાશ
છો માણસ એમ કહેવા, આટલા કાં ઘમપછાડાઓ? વહે જો આંખથી ક્યારેય પાણી ખૂશ થાવાનું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સુગંધનો દરિયો ભર્યો
ચૂડીઓની ખનખન, ખેચાયો સાજન પણ પ્રેમ થી હોઠની લાલીમાં ઉછાળ્યો દરિયો મેં બહુ પ્રેમ થી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સુરજ નીકળ્યો
પથ્થરનો કર્યો ઘા તળાવમાં. વમળ વેરાયા પાણી મહી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
બાળગીત | સુગંધ ઘેલા
એતો એકમેકને રંગી જાય સુગંધ ઘેલા પતંગિયા,ગંધે સુગંધે બહુ લહેરાય #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સૂરજ ચાંદો રમે નભમાં
ના કર મોરે કાના તું મારી સંગે જોરાજોરી, સખી તું …દે તાળી હૈયામાં લઇને ફરૂં, પ્રીતની અસર એકધારી, સખી તું…દે તાળી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સોનાનો મહેલ
સમયનું વ્હેણ ખેચી જાશે આરંભ થી અંત લગી,સામે પાર તરી જવાને શું કરવું ? આવા તોફાનનું શું કરવું ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સૌંદર્ય તો આંખો
સૌંદર્ય તો આંખો વડે પીવાતો નકરો શરાબ છે સાકી ઉતર્યા પછી એ નશો જણાશે ઠાલો આભાસ છે સાકી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સપના જોવાય છે
શ્વાસ અંદર ભરાય છે, કચરો બહાર કઢાય છે. રોકો આવન જાવન તો હળવા થઇ તરાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
શાંત જળમાં એક કાંકરી
ચાહત સાથે શંકાએ બહુ સગપણ રાખવું સારું નાં, જીવનભરનો પાકો સ્નેહ પળવારમાં સરી જાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel