Poetry


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • તાન્કા – થડો સજાવ્યો

    તાન્કા – થડો સજાવ્યો

    છુપાવે રોજ ઘા, પીડા નવીન કા બહાર જુદા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • તેમના ઘર મા વાવેલ એક કેકટસ

    તેમના ઘર મા વાવેલ એક કેકટસ

    સમય જતાં તેમાં પણ આવ્યો નવો ફાલ.. ફરી ફરી ઉગી નીકળયુ તેમા ફુલ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • તારી સંગ નહી બોલુ

    તારી સંગ નહી બોલુ

    તારી સંગ નહી બોલુ નહી બોલુ.. જાને કાના તારી સંગ હવે નહી બોલુ રે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • તુટી ગયો તંતુ

    તુટી ગયો તંતુ

    છલકાતો ઉભરાતો એકલો અટુલો હું..હું કાયમ અધુરો તારા વગર. રોજ મારા માં થોડોક શ્ર્વસતો રહીશ..મરતો રહીશ .. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • દાદી – માં મારી વાત્સલ્ય નો દરિયો

    દાદી – માં મારી વાત્સલ્ય નો દરિયો

    છતા હું હંમેશા busy ની busy. કયા મારા દાદી-માં ની વાતો, #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • તારા બોલાવે

    તારા બોલાવે

    ‘કાજલ’ કહે તારા બોલાવ્યો “દોડી જ આવે. તારી ઇચ્છા ઓનો પડધો પાડતો આવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • તારી યાદ તો

    તારી યાદ તો

    પ્રીત ગુલાબી, મીત ગુલાબી. મૌસમ ગલાબી કે ગુંથેલ એ સ્વપ્ન ગુલાબી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • તારી રાહ માં, તારા પગલા ની છાપ

    તારી રાહ માં, તારા પગલા ની છાપ

    તારી રાહ માં, તારા પગલા ની છાપ નીહાળ્યા કરુ. તુજ સુધી પહોચવા, તારા પગલે પગલે ચાલ્યા કરુ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • તારી ને મારી સુખદુઃખની વ્યાખ્યા

    તારી ને મારી સુખદુઃખની વ્યાખ્યા

    તારી ને મારી સુખદુઃખ ની વ્યાખ્યા નોખી, માનવ નોખા અનુભવ નોખા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • તું નહિ આવે એ જાણવા

    તું નહિ આવે એ જાણવા

    આપણાં ઘરના પ્રવેશ દ્વારે હું, તારા આવવાની રાહ જોતી ઉભી હોત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • તારા વાંકડીયા વાળો માં મન અટવાયું

    તારા વાંકડીયા વાળો માં મન અટવાયું

    તારા વાંકડીયા વાળો માં મન અટવાયું. તારી મદભરી આંખો માં મન અટવાયું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • તારા મદ ભયાઁ નયનો નો કેફ ચડયો

    તારા મદ ભયાઁ નયનો નો કેફ ચડયો

    તારા મદ ભયાઁ નયનો નો કેફ ચડયો. તારા સપના નો સુરમો આંજયો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • બહુ વરસ્યો.

    બહુ વરસ્યો.

    કહું છું! જાને ક્યાંય કોરાટમાં બે ચાર કલાક વિતાવી આવ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • તારી આંખો માં આજ

    તારી આંખો માં આજ

    તારી આંખો માં આજ તસ્વીર મારી દેખાઇ. સ્પશઁ યાદ આવે ને તન મન માં પ્યાસ જાગ્રત થઇ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • ફેબ્રુઆરીની ગાત્રો

    ફેબ્રુઆરીની ગાત્રો

    બિચારા વૃક્ષો અસહાય બની લાચાર થઈ કુંપણને મરતી જોઈ રહ્યા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • તારા શબ્દો ની રમત

    તારા શબ્દો ની રમત

    તારા શબ્દો ની રમત આમ ના રમ, તારા શબ્દો ના ડામ મને દઝાડે છેં. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • પ્રેમ એટલે ..

    પ્રેમ એટલે ..

    તે મને આપેલી કલમ કે વિદાયે પાછા માગેલા શબ્દો ? મારે પ્રેમ એટલે તારા નામ મહી વિનોદિની નું જડવું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • તારી Nonstop વાતો..

    તારી Nonstop વાતો..

    મમ્મી મમ્મી કહી જીવ ખાતી કેટલી ધીરજ થી તે મને સાંભળતી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • પોચાં રૂ માં ઢબૂરાતી આંખો

    પોચાં રૂ માં ઢબૂરાતી આંખો

    છૂટતું નથી, અમેરિકા સહેજમાં તોય વિસરે નહિ વતન #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • તારી વિખરાયેલ ઝુલ્ફો ને સંવારી

    તારી વિખરાયેલ ઝુલ્ફો ને સંવારી

    તારા હ્રદય માં હુ વસુ તો કેમ તોડુ એ કહેવા દે. મને તો તારા હ્રદય મા ધડકન બની ધડકવા દે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • ડર આ ડર મને પાગલ કરશે

    ડર આ ડર મને પાગલ કરશે

    આંખો મારી ચકળ વકળ થાય અજ્ઞાત ભય સામે થરથર કાપુ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • તારા અહંમ ની

    તારા અહંમ ની

    બે મોઢા નો માનવી ચાલે જુદુ દેખાડે જુદુ… પોતે પાળેલી માન્યતા ઓ નો બંધન માં… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • ડુગ ડુગી બાજે મદારી નાચ નચાવે

    ડુગ ડુગી બાજે મદારી નાચ નચાવે

    ડુગ ડુગી બાજે મદારી નાચ નચાવે… ડુગડુગી બાજે.. મન મકઁટ નાચે તાતા થૈયા… ડુગડુગી બાજે.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal

  • તસ્વીર તમારી બોલતી નથી

    તસ્વીર તમારી બોલતી નથી

    ‘કાજલ ‘ તો તમારી દીવાની બની છે હવે, વાત તો બસ એટલી જ છે હવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.