Poetry


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • સમય નામના શિક્ષકને સાદર વંદન

    સમય નામના શિક્ષકને સાદર વંદન

    મેં એ રંગીન સપનાંને સમયના પ્રવાહમાં વહાવી દીધા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • સાવ એવું તો નથી કે

    સાવ એવું તો નથી કે

    ગમતા વિષયો પર કે ન ગમતી વાતો પર મારો મત વ્યક્ત કરવાનું મન તો મને ય થાય જ છે.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • મને ખબર છે,  કે પહોંચ મારી

    મને ખબર છે, કે પહોંચ મારી

    અને હું સાંભળી શકું છું મારો ઝીણો અવાજ કારણ કે..મારી પાસે મારું મૌન છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • મારા વિશે,  હું બધું જ જાણું છું

    મારા વિશે, હું બધું જ જાણું છું

    ક્યારેક રીત-રિવાજ કે નીતિ-નિયમોને અનુસરવા “મેં દોરેલી” લક્ષ્મણરેખાના કારણે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • મારે કશું કહેવું નથી

    મારે કશું કહેવું નથી

    ‘મારી વાત’ ના છેદ ઉડાડી હું મૂક શ્રોતા બની જાઉં છું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • “પ્રસ્તાવ”

    “પ્રસ્તાવ”

    વાતચીતના દૌર વચ્ચે સાવ સહજતાથી એમણે કહ્યું કે.. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • શરૂઆત તો બધાની જેમ

    શરૂઆત તો બધાની જેમ

    કોઈએ વાહ..કહ્યું તો વળી કોઈએ પોતાને અનુરૂપ સુધારા સૂચવ્યા #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #laxmidobariya

  • હવે તો બસ વરસાદ આવે

    હવે તો બસ વરસાદ આવે

    ગરજતાં વાદળો નો નાદ આવે વીજ લીસોટાનો ધમધમાટ આવે #mitalkhetani #gujarati #sarjak #litrature #poetscorner #gujju #poetry

  • વ્હાલી પૂર્ણાગીની | (અર્ધાંગિની નહીં જ)

    વ્હાલી પૂર્ણાગીની | (અર્ધાંગિની નહીં જ)

    વ્હાલી પૂર્ણાગીની(અર્ધાંગિની નહીં જ), ધર્મ-કર્મ-જન્મપત્નીનાં શ્રીચરણો માં

  • ફરતા’તા હાથમાં  લઈ હાથ

    ફરતા’તા હાથમાં  લઈ હાથ

    ફરતા’તા હાથમાં  લઈ હાથ તને યાદ છે?. આપણો એ જૂનો સંગાથ તને યાદ છે?.

  • કવિતા | ઓ સાયબા..

    કવિતા | ઓ સાયબા..

    રંગોથી રંગાઉં, તારા શબ્દોથી ભીંજાઉં, આજે તો મારા સાયબા તું નાચે હું ગાઉં…! ઓ સાયબા…

  • સ્વજનોથી વોર કરતાં

    સ્વજનોથી વોર કરતાં

    પીડાઓને ઇગ્નોર  કરતાં  શીખવું  પડશે જખ્મોને  ક્યોર   કરતાં   શીખવું  પડશે

  • હું સરી ગયેલા શમણાને

    હું સરી ગયેલા શમણાને

    વસંતના ઓવારણે એકાદી ટહુકો યાદ આવે, મહેકતી રાતરાણીમાં, સળવળતી કોઈ યાદોમાં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હું ધરા,

    હું ધરા,

    આભે પંખી ઉડે પાંખ પ્રસારી મોટો ભાગ રોકી નદીઓ સમાણી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હું મને જીવું

    હું મને જીવું

    હું ગમતું કરું, કે તું જે કરાવે તે કરુ. હુ જીવું કે તુ જીવાડે તેમ જીવું. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હું તમે મેળવું છું

    હું તમે મેળવું છું

    પથ્થરમાં ગણાય જાય છે. તું છે તો હું છું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હસવા રડવા વચ્ચે સંઘરેલી ક્ષણો

    હસવા રડવા વચ્ચે સંઘરેલી ક્ષણો

    ઓ બાળક! હું ક્યાંથી લાવું પાછું, મીઠું તારું બાળપણ આડંબરથી કોસો દુર જે ઉછળતું હતું એ તારું બાળપણ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હું છું અફાટ રણ…

    હું છું અફાટ રણ…

    ના મળે સ્વજનો કેરી હૂફ મુજને દિવસે તપું રાતે હાથે કરી ઠરી ઉઠું છું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હું એક દર્પણ …

    હું એક દર્પણ …

    હું એક દર્પણ … ઝીલું ઘરતીને, હું ઝીલું ગગનને #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હાઈકુ | દુઃખ

    હાઈકુ | દુઃખ

    ભૂલ કરજે, શીખ ભરજે ખીસ્સે. દુઃખ વિદાય. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હું અને તું સખી

    હું અને તું સખી

    કોણ આવન જાવનના ફેરા ગણે …. હું અને તું સખી સરોવર પાળે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હાઈકુ | સંગ

    હાઈકુ | સંગ

    ભરેલું ઘર ને સાવ ખાલી મન બધું બેરંગ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હાઈકુ સાથે …. વિદાય :)

    હાઈકુ સાથે …. વિદાય 🙂

    હાઈકુ સાથે મનની કરી વાત ગમી કે નહિ ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel

  • હું જાઉં છું

    હું જાઉં છું

    તારી રાહ જોયા કરીશ દિન પ્રતિદિન અંત સુધી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.