-

મારી બંધ બારી
ના પંખી બની ઉડી શકી પાંદડા ખેરવી ના રડી શકી. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

નથી થાવુ મારે સીતા રામ ની
‘કાજલ’ સ્ત્રી ના સન્માન કાજે શું શું કરે. માન ઇનામ થી નવાજે દેખાડા માટે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

મારી દીકરી નીલિમા
સલાહ આપતી ચિંતા કરતી. લાગણી છલકાવતી. મારી દીકરી જુગજુગ જીવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ધ્યાન મગ્ન
કદાચ કાલ અહી રહુ ના રહુ શબ્દો હયાત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

મારા મહી
આભે આવ્યો ધગધગતો લાવા, વાદળીઓ વિલાઈ ગઈ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ધબકતી, ભાગતી, હાંફતી આ જીંદગી
ધબકતી, ભાગતી, હાંફતી આ જીંદગી ચલ ને જીવી લઇએ. પ્રિયે થોડી વધુ નિરાંત ચલ ને ચોરી લઇએ. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

મારી નજરને ખેચતી
મૌસમ અને માણસની વચમાં કેટલો છે ફર્ક જાણ્યું? ઋતુ વરસની ચાર,તો આ માનવી પળમા ફરે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ન જાણ્યુ જાનકીનાથે
ન જાણ્યુ જાનકીનાથે એવુ તો કહયુ હશે કેટલીવાર. પણ જયારે જયારે પડી વિપત જાણ્યુ હશે કેટલીવાર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

નયન થી નયન મળ્યા દીલ થી દીલ મળ્યા
નયન થી નયન મળ્યા દીલ થી દીલ મળ્યા હવે. એક મેક ને માટે હસ્ત થી હસ્ત મળશે હવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

બોલકી આંખો
બોલકી આંખોના સમ જેમાં મારો ચહેરો ડોકાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

દીકરી હંમેશા વ્હાલ નો દરિયો
‘કાજલ’ ઈચ્છે છે દીકરા ની દીકરી બનવા જે પ્રેમ -હેત બેન દીકરી આપે તે આપવા. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

ભીંત ખખડાવીએ તો…
અંધારી રાતે એક દિવા ના ટમટમાટે મેં ભીંતને ખખડાવી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

અહી મળતા બધા પ્રેમને
ઉગતા સુરજની લાલીને મારા સેથામાં સરકાવી લઉં, કિરણોને સમાવી લઉં… #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

ધર ની દીવાલો પર ફરતી મારી નજર
ધર ની દીવાલો પર ફરતી મારી નજર. તારી તસ્વીર જોતી હર દીવાર પર મારી નજર. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal
-

માનવીનું અહીં
કાયમ બહુ તપ્યા જગતને ટાઢક આપવા ઉપવન મુકી રણ મહી હવે ક્યાંય ફરવું નથી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-

નયન થી નયન મળ્યા દીલ થી દીલ મળ્યા
નયન થી નયન મળ્યા દીલ થી દીલ મળ્યા હવે. એક મેક ને માટે હસ્ત થી હસ્ત મળશે હવે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #kiranshah #kajal



