Gujarati


Search again, If you can’t find the right things…

Read whatever you like to…


  • એફ.બી.પર રોજ અંકિત

    એફ.બી.પર રોજ અંકિત

    દિલથી દિલ’ સિદ્દીક’મળે તો શક્ય છે, કોઈની આંખે સુરક્શિત થૈ જતો.

  • કુદરતની પરસાદી, વરસાદી કવિતા….

    કુદરતની પરસાદી, વરસાદી કવિતા….

    ના ભીજાઈ મારી કોરી ચુનર, દલડું કેમ કરી ભીજાયું જાણે ભીજાયેલી ઓલી ધરાનું મન મલક્યું ધીરે ધીરે

  • એકાંતે ઝળક્યું મન

    એકાંતે ઝળક્યું મન

    મનની સઘળી વાતો હું એ મહી વહાવતી. એજ કારણે એ રૂપાળી, જગમાં બહુ મહાલતી.

  • એકબીજા

    એકબીજા

    એ અવસ્થા દુકાન પર આવી, જ્યાં જરૂરત ઉધાર માંગે છે.

  • સાંજ થવા આવી છે જો …

    સાંજ થવા આવી છે જો …

    હસતા મુખે આવીને તું અવનીને આવકાર, રે ભાઈ સાંજ થવા આવી છે જો

  • હોવું સાર્થક કરીએ…

    હોવું સાર્થક કરીએ…

    શાખ નજરમાં આવે સૌ ને, મૂળ રહે અણદીઠાં, ભીતરના વૈભવથી અંતે ફળ આવે મધમીઠાં,

  • એક સારી પળને

    એક સારી પળને

    દૂર ઝમઝમ છે તો ‘સિદ્દીક’ કોઇ ‘દિ, આંસુઓથી પણ ગુનાહો ધોઉ છું.

  • કારણ વિનાં લોકો

    કારણ વિનાં લોકો

    આખી ધરા ચમકી ઉઠે છે સૂર્યનું પ્હેલું કીરણ પડે ત્યાં તારા વદનની તેજ કાંતી સૂર્યની ઝાંખી ભર્યા કરે છે

  • એકલતાને ઓરડે

    એકલતાને ઓરડે

    એકલતાના પહોળાં થયેલા હાથમાં સમાઈ ગઈ. મારા અંતરમનની ઉદાસી પળમાં ખોવાઈ ગઈ,

  • હોવા પર પડદો પાડીને

    હોવા પર પડદો પાડીને

    સપના સૂકા વાવું… મોટા થઇ ગુમાવ્યું શું એ હું જ મને સમજાવું…

  • એક તરફ

    એક તરફ

    છે ખુદાની મહેર ‘ સિદ્દીક’ એટલે, મારી ગુજરાતી પ્રથમ ભાષા નથી.

  • કાચની બારી

    કાચની બારી

    આ જોઈ મારું મન ભરમાયું, સોનું ઝીલવા એ લલચાયું.

  • એકબીજાનાં દોષ જોવાનું

    એકબીજાનાં દોષ જોવાનું

    નક્કી થયેલી ક્ષણો મહી આ જીવન અટકી જવાનું, અટક્યા પહેલા સાચું જીવન જીવતા જઇયે તો સારું.

  • તું મારા ફેસબુકનું સ્ટેટસ

    તું મારા ફેસબુકનું સ્ટેટસ

    હું, તું, આપણે એટલું ઘણું જીવને, જન્મોજન્મ તું એક જ બસ છો.

  • હોય અલગ અજ્વાળું સૌનું

    હોય અલગ અજ્વાળું સૌનું

    બંધ સરોવર થાવા કરતાં, વહેતું મનને રાખ્યું, મારગ હોય નહિં તો કેડી, ઉપર ચાલી નાંખ્યું,

  • એક ઘૂંટ

    એક ઘૂંટ

    વિશ્વ ઈતિહાસ જાણવું હો તો, ધર્મની એક કિતાબ કાફી છે.

  • ગુરુ વંદના

    ગુરુ વંદના

    કરુણા ઘોડે કરાવ્યો અસવાર. ગુરુ તણૉ મહિમા અપરંપાર.

  • તારી સાથે વૃદ્ધ થવું ગમશે

    તારી સાથે વૃદ્ધ થવું ગમશે

    તારી  સાથે  વૃદ્ધ  થવું  ગમશે પુણ્યસંચયે સમૃદ્ધ થવું ગમશે

  • કાચનાં ઘર મહી

    કાચનાં ઘર મહી

    કાચ ધ્રુજ્યો, પીજીયન ધ્રુજ્યા, સમજી ગયા આ જોનસ નામે બર્ફીલું તોફાન છે

  • એકબીજા ના હાથનું ગ્રહણ

    એકબીજા ના હાથનું ગ્રહણ

    હશે જો દિલમાં પ્રેમ, ના દ્વેષ વસે માન્યા કર તું બની ફૂલ સહુ સંગ મહેક્યા કર ….

  • હાથ ઘરેણું લાગ્યું સખીરી

    હાથ ઘરેણું લાગ્યું સખીરી

    પાન ખરે તો કૂંણી કૂંપળ, સધિયારો થઈ ફૂટે ટહૂકી ટહૂકી માળાઓ પણ, ડાળ તણું ઋણ ચૂકવે

  • એક ઉત્સવ

    એક ઉત્સવ

    શું અહીંના લોક પણ એવા હશે ? આ નગરને ખૂબ સુંદર જોઉ છું.

  • કાગળ ઉપર આવીને

    કાગળ ઉપર આવીને

    ફૂલો સરીખી જાત મારી,ઔસ ઓઢું હુ કાયમ ભમરા સરીખા સ્પર્શ કરતો જાય સંગાથ તારો

  • એક હાથ

    એક હાથ

    કાયમ પ્રેમ ભૂખ્યો હેતના બંધન માટે સદાય રહેતો સામો.


Sarjak – Be the one


As a Open and Platform for Native Literature, We are glad to have you at Sarjak’s World. If you are ready to Join us please feel free to connect with us or learn more from us.

We are Free, Open and Non-Commercial for Serving and Searching Literature around us.

Be the one, Be the Sarjk.


Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.