-
-

એકમેકે ઓગળવાની બદલે કજિયાં યાદ આવે છે
વરસાદમાં પ્રેમ ની બદલે ભજિયાં યાદ આવે છે એકમેકે ઓગળવાની બદલે કજિયાં યાદ આવે છે
-
-
-

તારી યાદ મારા સ્મિતનું કારણ
તારી યાદ જ મારા સ્મિત નું કારણ છે. હોઠો પર સજયું એ તારા પ્રેમ નું કામણ છે.
-
-
-
-
-

આજ ખુલ્લી આંખોને
આજ ખુલ્લી આંખોને અડાડીને તમને મોકલ્યો છે અજંપો વિરહની આગમાં બરોબર તપાવીને પકાવ્યો છે અજંપો
-
-
-
-
-
-
-
-

વ્યવસ્થા તમારી છે
આખ ને દાંતે રહીશું આભલેને પરાયા ગણે પૂષ્પને, જનમ્યાં અમે બાગ મ્હેંકાવ્વા.પણે, કામ જો ઍવા કરીશુ આપણે.
-
-

આંસુની જો પરબ ભરું
જોઉં જ્યાં અરીસા મહી તું આવી ત્યાં મલકાય છે, તુજ અલગારી લાગણીઓમાં મન ગુલાલે રંગાય છે .
-
-
-
-



