-
જોશીડો શોધી શક્યો
એક રેખાં જન્મની સાથે લખેલી કાયમી તોયે શોધે છે બધા જઈને હથેળી મહી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
જે શોધું છુ મુજને
મારા નાજોનખરાને હસતા હસતા જેલતો એ સીધો સાદો પણ નરબંકો એવો દિલદાર મળે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
રોજ ‘આઈ લવ મી’ બોલો ને
આવશે નહિ રામ વારે ઘડીએ નૌકામાં સત્ય-પ્રેમ-કરુણાથી પગ ધોઇ લો ને #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner
-
તું ભગવાનનાં પ્રમાણ જેવી છો
મુજ નાસ્તિકને બનાવ્યો પૂજારી તું ભગવાનનાં પ્રમાણ જેવી છો #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner
-
જોઇ લે તું વરસાદ
તું જ્યારથી બોલે ગઝલ જેવું કશું ટહુકાની છે તાદાદ મારી આંખમાં #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
કાન્હાએ મોકલી ફ્રેન્ડશીપ
તું ગોળ ગોળ ફર્યા જ કરતો રે લોલ થાજે ડાઉનલોડ મારાંમાં જ રે લોલ #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner
-
જો હું તારી સંગમાં
પ્રીયતમ વરસાદ થઈને નેહનો વરસી પડે તો વહેતી રહુ હુ મીઠા જળ તણું આસવ બની. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ઘરવાળી મારે પૂરતી, સાળી માંગવી નથી
રહેવાં દેવી છે અડધી, આખી માંગવી નથી ઘરવાળી મારે પૂરતી, સાળી માંગવી નથી #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner
-
જો દર્પણમાં ચહેરો
ગીઘ દ્રષ્ટી અને ચાણક્ય બુધ્ધીથી યશ મળે જગમાં એક દીવાનો સમજદાર થાય તો માણસ માણસ લાગે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
હું તો મોજ માટે લખું છું
હું તો મોજ માટે લખું છું મને હું મળી ગયો છું કે દિ’ નો #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner
-
જો આવ્યું એક વાદળ
તમારી છે તો એ કાયમ તમારા હાથમાં સચવાઇ જાશે હથેળીમાં નવી રેખાનો એ આભાસ હું ક્યાંથી લાવું ? #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
ચાલ, એમાં વાંધા શોધીએ
કરી નાંખીએ માયા- પ્રલોભનોથી ભ્રષ્ટ ચાલ, રાજાને મારવા પ્યાદા શોધીએ #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner
-
કાયમી અવેલેબલ હોય છે પુરૂષો
દિકરાંની સદેખાઈ કરે,ધોકાવે ને પછી લોહીનો આંસુભીનો રૂમાલ પુરુષો #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner
-
જો આ ફૂલોને કોઈ ભાષા
કાશ આંસુને કોઈ લીપી હોત તો, એક એક ટીપાની અલગ કહાની હોત #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
મનની મનમાની હોય છે
જેે મન ત્યાગે એને જ મળે માલિકાઈ મનની બાકી બધાં તો મન ને ત્યાં નોકરાણી હોય છે #gujarati #hindi #sarjak #poetry #gazal #mk #Poetscorner
-
ખયાલો મુખોપરના
ખયાલો મુખોપરના કળતા રહો, સમજદાર છો તો સમજતા રહો. #poetry #gazal #litrature #sarjak #sahitya #gujarati #hindi