-
પળમાં પ્રગટ થતો તું ભોળાનાથ છો
હૈયાંનાં બીલીપત્રથી દૂધ,જળ પધરાવું તને તું શંખ,ડમરું,રુદ્રાક્ષનો મહા શિવરાત્ર છો
-
હાથ તારો હાથમા
એ જ’રેખા’છે જે પ્હેલા જેવી હતી કોઇની તકદીર પણ ક્યા બદલાય છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સૌંદર્ય તો આંખો વડે
શું ફર્ક પડે છે, કાનાને બંસી હોય કે સુદર્શન ચક્ર રાધાના હ્રદયમાં ગુંજે, એ બંસીનો નાદ છે સાકી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સૌદર્યને સદાય સમજતાં શીખો
છેવટ અભિમાન બધું ઉતરી જવાનું ચાર ખભા જોઈશે સમજતાં શીખો. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સ્પર્શી ગઈ મારા મનને
ઉપર શાંત નદીની ખામોશી, અંદર દરિયો ખળભળે તુટશે બંધન, કિનારાઓ ભળી થશે એક સરર સરર #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સ્પર્શી ગઈ વાત મનને
ઉપરથી ખામોશ નદી, અને અંદર દરિયો ખળભળે સબંધો તૂટતાં ત્યાં મળે સુનામી સંકેત તે સરર સરર #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સ્મરણ તારું એ મારું
જીવન ને તો ‘સખી’ સાચવી રાખુ છુ રુદન હોય કે ચાહત મારે મન ખાસ છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
હવે હુ શુ લખું
નથી આરી, નથી કરવત,છતાનજરોના કામણથી કતલ કરૂ બધી નાજૂકતા આંખોમા અમે આંજી હવે લાગે બબાલ છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
હમેશાં મુખવટાની આડ લઇ
કરો બસ યાદ સહુ એની હયાતીમાં ચહેરે સ્મિત રાખી મર્યા ને બાદ બસ ફોટો બની કેવો રડાવે છે ચહેરો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સાવ ખાલી આંખમાં
સાવ ભૂલી ગઇ હતી શબ્દોનો સંગાથ દર્દ હો કે શોખ હો,લખવાનું મળ્યું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સીમમાં જઈ વીણતી
સીમમાં જઈ વીણતી જાતી લાલ ચણોઠી આજ પર્યત હાથમાં રાખી લાલ ચણોઠી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સૂકા થડમાં ફરી લીલાશ
છો માણસ એમ કહેવા, આટલા કાં ઘમપછાડાઓ? વહે જો આંખથી ક્યારેય પાણી ખૂશ થાવાનું #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સુગંધનો દરિયો ભર્યો
ચૂડીઓની ખનખન, ખેચાયો સાજન પણ પ્રેમ થી હોઠની લાલીમાં ઉછાળ્યો દરિયો મેં બહુ પ્રેમ થી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સૌંદર્ય તો આંખો
સૌંદર્ય તો આંખો વડે પીવાતો નકરો શરાબ છે સાકી ઉતર્યા પછી એ નશો જણાશે ઠાલો આભાસ છે સાકી #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સપના જોવાય છે
શ્વાસ અંદર ભરાય છે, કચરો બહાર કઢાય છે. રોકો આવન જાવન તો હળવા થઇ તરાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
શાંત જળમાં એક કાંકરી
ચાહત સાથે શંકાએ બહુ સગપણ રાખવું સારું નાં, જીવનભરનો પાકો સ્નેહ પળવારમાં સરી જાય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
શાને અમોને
કાવ્યો ગઝલમાં કેટલો લય આવે. શબ્દો વડે બેફામ ઘાર કરો છો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સખીમે બીડેલા
મારે આજ વણખૂલ્યા હોઠની કહેવી એક વાત આ સેથી ચુમીને પાડી છે વિનોદે મઝાની ભાત. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સબરસ- હું ના માગું વઘારે
સબરસલ્યો વેચું હું સબરસ અહી થોડા ઉજાશે નવા દિવસે અને ઉગતા થોડા પ્રકાશે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સતત મારી ઉદાસીમા
તમારા સ્પર્શની મૌસમ સજાવી શબ્દ રૂપે એ ચ્હેરો શબ્દ દેહે કાયમી અડતો રહે છે #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સબરસ
હથેળીમા બધાને સરખી “રેખા” હોય તમે પ્હેચાન મારી ખાસ રહેવા દો #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
સરતી જતી સાંજે
આ જાગતી આંખો મહી આવી પુછો કે ચાંદ ઝીલ્યો કેમ ભેકાર રાતે આંખની ભીનાશમા ભળતો રહે છે ચાંદ #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
વિતેલી પળને
કટોરો વિષનો મીરા જેમ લઈને તું બધાને પ્રેમ રસ દિલથી પીવડાવજે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel
-
શબ્દને ઢાળી
આ રેખાઓ ની બધી ચાલ સમજો બધુ હથેળીમાં લખાયું હોય છે. #sarjak #poets #poetry #gazal #poetscorner #gujarati #rekhapatel