હુ કહુ તુ સાંભળ પ્રિયે.
વાત કહી હજારો વાર પ્રિયે.
તોય સાંભળી રોમાંચીત પ્રિયે.
મીઠાશ તારી વાણી ની પ્રિયે.
સપના ખેડયા તારી સંગ પ્રિયે.
આશા નો સૂયોઁદય સંગ પ્રિયે.
શુધબુધ વિસરી બાવરી બની પ્રિયે.
એક હસતી એક રોતી આંખ પ્રિયે.
સંસાર અપુઁણ તુજ વિણ પ્રિયે.
કાજલ કેમ સમજાવે આ ભાવ પ્રિયે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply