વિચાર કેડો ના મુકે,
શુ દુખ પડયુ કે કુદે.
અગ્નિસ્નાન, જળ સમાધિ,
શા કારણ કે.
શક્તિ પુજા ના દિવસ ને,
શક્તિરુપા આ પગલુ લે.
શા કારણ હાર માની તે,
પરિચય ઇન્સાનીયત કે.
વ્યથીત – વ્યગ્ર મન ને,
મન માં સ્થપાઇ મુરત એ
ચહેરા વિહિન -અનેક ચહેરા
બદલતી મુરત જે.
નથી ભુલાતુ જોયેલ દ્રશ્ય એ,
આજ પણ નજર સમક્ષ ચલચિત્ર જ કે.
‘કાજલ’ આતો રોજ બનતુ,
કયાંક ને કયાંક બનતુ રેતુ જે.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply