પુણઁ ખીલેલા ચંદ્રમાં શી તું સુંદરી.
ચંદ્ર ની ચાંદની જેવી શીતળ તું સુંદરી.
વન ની ધટા મા વિચરતી વનદેવી તું સુંદરી.
ફુલો થી કોમળ કળી શી તું સુંદરી.
પહાડો થી વહેતી કલકલ સરિતા તું સુંદરી.
સ્વઁગ ની શોભા શી દેવાગના અપ્સરા તું સુંદરી.
શીલ્પી ની અનુપમ કળા શી લાવણ્યમયી તું સુંદરી.
કાલીદાસ ની શકુંતલા કે પ્રેરણાદાત્રી તું સુંદરી.
‘કાજલ’ ના શબ્દો નિરથઁક કરતી તું જ તુંજ સુંદરી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply