દપઁણ મારુ પ્રિય મિત્ર
હંમેશા સાથ આપે
મારી સાથે હસે રડે
જન્મ થી અત્યાર સુધી
હરપળ સત્ય જ કહે
મારી આંખો ની ઉદાસી
તે સૌથી પહેલા ઓળખે
મારા હોઢો પર હાસ્ય
ને હંમેંશા સાથ આપે
અભિન્ન અંગ હું ને મારુ પ્રતિબિંબ
છતા લાગે કયાંક કશુ છુટે
તિરાડ પડી આઈના માં
તુટી છુટી જાત મારા માં થી
વિખુટી પડી હુ મારા વિશ્ર્વ થી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply