તારી આંખો માં આજ તસ્વીર મારી દેખાઇ.
સ્પશઁ યાદ આવે ને તન મન માં પ્યાસ જાગ્રત થઇ.
તારા સ્મિત મઢયા ચહેરા માં એ મસ્તી ની ઝલક દેખાઇ.
તારા હાથો નુ કંપન તારી રેશમી ઝુલ્ફો નુ ઉડવુ.
તારી આંખો થી વાતો.. ને મૌન રહી નીહારતી રઇ.
થરથરાતા હોઠ …નજરો ચંચળ થઇ.
‘કાજલ’ દીવાની દીવાની તારા નામ ની થઇ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply