અરુણોદય
પણ માનવ કયાં
દાનવ રાજ.
ધમઁ સમજી
વધો આગળ પ્રભુ
ડગર પર.
મરજી તારી
વાત ટુંકાવુ, મન
મરજી મારી.
પ્રેમ ગ્રંથ માં
લખાય નામ જાઝા
તોય અધુરા.
શોધ જવાબ
પ્રશ્ન અનુતર જ
સમસ્યા મોટી.
ખરયુ પણઁ
વહેમ પાનખર
પાકયુ ખયુઁ.
ખોવાઇ ચાવી
કોયડો અકબંધ
શોધ અનંત.
જીજીવિષા કે
મહેચ્છા જીવવા ની
થાકતું મૌત.
નગર સૃષ્ટિ
વેશ પલટો કરો
ઓળખ છુપી.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply