યાદ
કોને કહેવી ?
સાથે કરેલી વાતો ?
ના!
યાદ એટલે તારા માટે ની લાગણી .
કયારેક હસાવતી,
કયારેક રડાવતી.
ન કીધેલ વાતો,
મન મા રચાતો સંવાદ.
તને જોઇ બંધ રહેતા હોઠ .
ના!
અેવી અસંખ્ય ક્ષણો જે માણવી તી,
જીવવી તી તુ જ સંગ.
કે!
સમય પાસે થી ચોરેલ એ ક્ષણો.
શુ !…આજ યાદો?
કદાચ જીવન ને આપે સાથ
તે યાદો…… તારી યાદો..
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply