મારી ડાયરીનુ એક પાનુ…
થોડા આસું, થોડુ હાસ્ય
થોડી આશા, થોડી નિરાશા
થોડા સપના, થોડી વાસ્તવિકતા
થોડો પ્યાર -વફા, થોડી બેવફાઇ
થોડી સફળતા, થોડી નિષ્ફળતા
થોડી ગધ, થોડી પધ
થોડી સાથઁક, થોડી નિથઁક
થોડી સાચી, થોડી જુઠી
થોડી “કાજલ”, થોડી કિરણ
બસ એજ થોડી થોડી દાસ્તાને જીંદગી.
~ કિરણ પિપુષ શાહ
Leave a Reply