મન ના ઉપવન ને ફોરમ ના સંગ માં મહેંકતુ કરુ.
પતંગીયા ની પાંખો ની ભાત થી ભાતીગળ કરુ.
મેઘધનુષ ના રંગો થી, જીવન રંગીન કયાઁ કરુ
ફુલો ની ખુશ્બુ થી જીવન તરબતર કરુ.
મન તો પતંગીયુ બન્યુ,અહી તહી ઉડાઉડ કરુ.
મન તો ફુલો બન્યુ, ખીલુખીલુ થયા કરુ.
જીવન આમજ ધીરેધીરે જ કળી માંથી ફુલ બનાવ્યા કરુ.
“કાજલ”સપના માં જીવે,સપના સાચા કયાઁ કરુ.
જીવન ને આમજ સ્વપન બનાવી જીવ્યા
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply