જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા.
જીવન મહેકતું રહે ફુલો ની જેમ
ફુલ ઉમેરાતા રહે વરસો ની જેમ.
આશીષ મળે છાબો ની છાબ જેમ.
અવિચળ ચળતી મળે ભરતી જેમ
કમી ના આવે તમારી ખુશી માં ઓટ જેમ.
સુવાસ તમારા જીવન ની ફેલાય અતર ની જેમ .
“કાજલ” માંગે ઇશ્ર્વર પાસે તમ ખુશી યાચક જેમ
આબાદ રહે જીવન તમારુ એક ઉપવન જેમ.
~ કિરણ પિયુષ શાહ ‘કાજલ’
Leave a Reply