🏏 હાર્દિક પંડયા -વેલિંગટન વનડે 🏏
હાર્દિક પંડયાએ તોફાની બલ્લેબાજી કરી રચ્યો એક નવો ઈતિહાસ
તોડી નાંખ્યો એ બી ડી વિલીયર્સનો વર્લ્ડ રેકોર્ડ
કાલની મેચમાં છેલ્લી ઓવરમાં આ પાંચમી અને છેલ્લી વનડેમાં
ન્યુઝીલેન્ડ સામે ધમાકેદાર પારીમાં ૪૫ રન ૨ ચોગ્ગા અને ૫ છગ્ગા માર્યા એ પણ માત્ર ૨૨ જ બોલમાં
આ એક ઘણો ઘણો જ મોટો વિશ્વવિક્રમ છે
ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન ખેલાડી એ બી ડી વિલીયર્સ એ હાર્દિક પંડયા પછીનો હેત્ત્રિક સિક્સર મારનાર ખેલાડી બની ગાયો છે
જોકે હાર્દિકે આ હેટ્રિક ૫ વખત અને ક્રિકેટના ૩ જુદા જુદા ફોર્મેટમાં મારી છે
હાર્દિક પંડયા પહેલાં ડી વિલીયર્સ પણ આ રેકોર્ડ ધરાવતો હતો
એણે આ કરિશ્મા ૬ વખત કર્યો છે ……
પરંતુ ….. કાલની વનડેમાં ન્યુઝીલેન્ડ સામે
કીવી બોલર ટોડ એસ્લે સામે હાર્દિકે ૩ બોલમાં ૩ છગ્ગા મારીને હાર્દિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવું કરનાર પ્રથમ બેટસમેન બની ગયો છે
ગત વર્ષે એ ઘાયલ હોવાં છતાં પણ એણે પાકિસ્તાન સામે એશિયા કપમાંથી બહાર થઇ ગયો હતો
આ ઇન્જરીને કારણે એણે ઘણો વખત ભારતીય ટીમમાંથી બહાર રહેવું પડયું હતું …..
એ પછી હાર્દિક પંડયા પર બેન મુકાયો એના વિવાદિત કથાન સ્ત્રીઓમાટેના માટે “કોફી વીથ કરન”શોમાં !!!
એના પરનો બેન હટયો
અને એ ભારતીય ટીમમાં પાછો ફર્યો
અને ન્યુઝીલેન્ડમાં ત્રીજી વનડે માઉન્ટ મૌનગૌનૌઈમાં હાર્દિકે એ સાબિત કરી આપ્યું કે તેની ભારતીય ટીમમાં કેટલી જરૂર છે તે !!!
આ જ કારણે વિરાટની પ્રથમ ચોઈસ હતો એસ એન ઓલરાઉન્ડર !!!
એણે એ મેચમાં ૨ મહત્વની વિકેટ લીધી એના કરતાં પણ મન મહત્વની બાબત એ છે કે એણે એ મેચમાં પકડેલો બહેતરીન કેચ
આ કેચ માટે એ સમાચાર અને સોશિયલ મીડિયામાં છવાયેલો રહ્યો !!!
આ કેચ એટલો બધો વખણાયો કે વિલિયમ્સને હવામાં પકડેલો કેચ પણ બાજુએ રહ્યો !!!
અને આ રીતે હાર્દિકે એનાં તમામ આલોચકોની બોલતી બંધ કરી !!!
આપણે આશા રાખીએ કે હજી વધારે વખત ભારતીય ટીમમાં રહીને હાર્દિક ભારતનું નામ રોશન કરતો રહે !!!
હાર્દિકને ઘણી ઘણી શુભેચ્છાઓ !!!!
🌴🌱🌿☘🍀🍁🌾🌺🌻
Leave a Reply