ધર્મનું પાલન
✍️ એકવાર એક ભયંકર દુષ્કાળ પડયો હતો
બધા પાક નાશ પામ્યા હતાં
અને જમીન ઉજ્જડ થઇ ગઇ હતી
ખેડૂતોએ હાર માની લીધી
અને બીજ ને ના વાવવાનું નક્કી કર્યું
આ પાકની વાવણીનું ચોથું વર્ષ હતું
જ્યારે તે વરસાદ પડતો નહોતો
ખેડૂતો ઉદાસ થઈને નીચે બેઠાં હતાં
એ લોકો પત્તાં રમીને કે કંઈ બીજું કામ કરીને પોતાનો સમય વિતાવતા હતાં
તેમ છતાં એક ખેડૂતએ વો પણ હતો કે
જેણે ધીરજપૂર્વક બીજ વાવ્યાં ……..
અને તે તેની જમીનની સારસંભાળ પણલેતો હતો !!!!
બીજા ખેડૂતો દરરોજ તે ખેડૂતની મજાક ઉડાવતા રહેતાં હતાં કે
“તે નિરર્થક જ પોતાની ફળરહિત અને ઉજ્જડ જમીનની સારસંભાળ શું કામ કરે છે?”
જ્યારે તેમણે આ ખેડૂતને બેવકુફી ભરી હરકતનું કારણ પૂછ્યું તો એ કહેતો કે ——-
“હું એક ખેડૂત છું અને મારી જમીનની સારસંભાળ લેવી અને તેમાં રોપણી કરવી એ મારો ધર્મ છે.
વરસાદ પડે કે નહીં, એનાથી કંઈ મારો ધર્મ બદલાતો નથી
મારો ધર્મ એ મારો ધર્મ છે
અને હું તેનું અવશ્ય પાલન કરીશ
ભલે મને પછી એનું કોઈ પરિણામ મળે કે ના મળે !!!
✍️ અન્ય ખેડૂત તેના આ બેકાર પ્રયત્ન પર હસવાં લાગ્યાં
પછી, તેઓ પોતાની ઉજ્જડ જમીન છે અને વરસાદ વિનાના
આકાશના રોદણા રોતાં રોતાં પોતપોતાને ઘરે જતાં રહ્યાં
જો કે, જ્યારે ખેડૂત વિશ્વાસ સાથે તેમને જવાબ આપતા હતા,
ત્યારે એક વાદળ ત્યાંથી પસાર થઇ રહ્યું હતું !!!!
વાદળે ખેડૂતના સુંદર શબ્દો સાંભળ્યા
વાદળે મહેસૂસ કર્યું કે ——
” આ વાત જ સાચી છે ………”
જમીનની દેખ્વ્હાલ કરવી અને બીજ વાવવાં એ એનો ધર્મ છે
અનર મારામાં સંગ્રહિત થયેલાં પાણીને ધરતી પર વરસાવવું એ મારો ધર્મ છે !!!!”
એજ ક્ષણેથી ખેડૂતના સંદેશથી પ્રોત્સાહિત થઈને વાદળે
પોતામાં ભરેલું બધું જ પાણી એ ખેડૂતની ભૂમિમાં વરસાવ્યું
આ વાદળે ધર્મનો આ સંદેશ બીજાં વાદળો સુધી પહોંચાડવાનો જારી રાખ્યો !!!!
અને જે કારણોસર એ વાદળો પણ પાણી વરસાવવાનો પોતાનો ધર્મ નિભાવવા લાગ્યાં
માત્ર ય્હોદંક જ સમયમાં બધાં વાદળો ધરતી પર વરસાદ વરસાવવા લાગ્યાં !!!!
આને આનાથી પેલા ખેડૂતની ખેતી ભરપુર રૂપે થઇ !!!!
——– જનમેજય અધ્વર્યુ
🌩🌩🌩🌩🌩🌩🌩🌩🌩
Leave a Reply